નયા માર્ગ:વર્ષ ૩૫, અંક૧૦, , ૧૬ મે,૨૦૧૨

F_NY10_12 (1)

ઉપરની લીટી ઉપર ક્લિક કરતાં અંક પી.ડી.એફ.ફોર્મેટમાં ખુલશે જે તમે જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો

વર્ષ ૩૫, અંક ૧૦  ,  તા.૧૬.૫.૨૦૧૨

૦૨.સાંપ્રત …ઇન્દુકુમાર જાની

૦૫.ઝીણાભાઈ દરજીની અજોડ 

૦૫.માધુકરી …માર્કંડેય કાત્જુ,રતીલાલ ‘અનિલ’, સલીમખાન,સુનીલ 

૧૨. બેન, તમારા રસોડામાં …ગાર્ગી વૈદ્ય 

૧૩.ભીડ નથી જોઈતી

૧૫.અસ્પૃશ્યતા આજે આધુનીક… ભદ્રાયુ વચ્છરાજાની

૧૭.’ચીંથરે  વીંટ્યા રતન ‘ જેવાં..જગદીશ શાહ, ઇન્દુકુમાર જાની

૨૨.કોમી એકતાની અદભુત મિસાલ..અરવીંદ સંઘવી 

૨૩.સોસાયટી ચેકપોસ્ટ ..કીરણ ત્રીવેદી

૨૫.આસપાસ ચોપાસ 

૨૮. ભણે નરસૈયો …કેશુભાઈ દેસાઈ

૩૦.પરથમ પહેલું મસ્તક મુકી  ..યશવન્ત મહેતા

૩૧.પત્રસાર 

૩૪.શાંતિની સ્વપ્નસેવી.:લેયમાહ..ડૉ.પ્રફુલ્લ દવે 

૩૬.કાવ્યોમાં સાંપ્રત 

Advertisements

‘નયામાર્ગ ‘અન્યત્ર : https://sites.google.com/site/nayaamaarg/homepage

 

હીમાંશુ મીસ્ત્રી        ઉત્તમભાઈ      જુગલકીશોરભાઈ 

સૌ કોઈ એવું ઈચ્છતા હતા કે ‘નયામાર્ગ’ ઈન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ થાય. આ સમગ્ર યોજનાનો અર્થાત્ ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના’ માટે જેની પ્રતીબદ્ધતા છે તેવા’નયામાર્ગ’ને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર,  સન્ડે ઈમહેફીલના સંપાદકો પૈકીના સુરતના નીવૃત્ત ભાષાશીક્ષકશ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે . આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રીહીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.

વેબસાઈટની સામગ્રીના સંપાદનની અને અંકોને અપલોડ કરવાની જવાબદારી, અમદાવાદના એવા જ એક દૃષ્ટીસંપન્ન ,પુરા ભાષાપ્રેમી અને હવે તો પોતાના ત્રણેક બ્લોગ દ્વારા ગુજરાતી ભાષાની સેવામાં રત, ગુજરાતીના નીવૃત્ત અધ્યાપક  શ્રી.જુગલકીશોર વ્યાસ  સંભાળવાના છે. આ વૅબસાઈટ છેઃ https://sites.google.com/site/nayaamaarg/homepage